પ્રિય વિકિસ્રોત સંપાદક, ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.
જરૂરિયાતો - *પુસ્તકસૂચિ*: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં <https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Book_list> ઉમેરો. તમારે અહીં <https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Book_list> વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ. - *સ્પર્ધકો*: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી <https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Participants> વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો. - *સમીક્ષક*: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં <https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Participants#Administrator/Reviewer> તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે. - *સોશિયલ મીડિયા કવરેજ*: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ. - *પુરસ્કાર*: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે. - *પ્રૂફરીડ અને પ્રમાણિત પાનાં ગણવાની રીત*: :ઇન્ડિક વિકિસોર્સ કોન્ટેસ્ટ ટૂલ્સ <https://indic-wscontest.toolforge.org/> - *સમયગાળો*: ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ૦૦.૦૧ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ ૨૩.૫૯ (ભારતીય માનક સમય) - *નિયમો અને માર્ગદર્શિકા*: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા આ <https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Rules> પ્રમાણે છે. - *ગુણ*: ગુણાંક પદ્ધતિનું અહીં <https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Rules#Scoring_system> વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે. હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે. આભાર. જયંતનાથ વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K
_______________________________________________ Wikipedia-gu mailing list -- wikipedia-gu@lists.wikimedia.org To unsubscribe send an email to wikipedia-gu-le...@lists.wikimedia.org