મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ન્હાનાલાલ  રચિત કાવ્યમય નાટક 
"જયા-જયન્ત" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. પ્રેમ એ વિજાતીય આકર્ષણ થી પણ આગળ એક 
મૂલ્યવાન ભાવ છે એ વાતને આધારે રચાયેલ આ સાત ખંડનું નાટક છે.  આ પરિયોજના 
૧૩-૦૧-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૧૭-૦3-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે. 

 

આ પરિયોજનામાં  અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ),  સતિષચંદ્રભાઈ પટેલ (ભરૂચ), અશોકભાઈ 
મોઢવાડીયા (જુનાગઢ)અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.



કવિ ન્હાનાલાલની આ કૃતિઓ વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ 
નાટક્ની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%9C%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A4



સુશાંત સાવલા

_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to