મિત્રો,


વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "બીરબલ અને બાદશાહ" નું અક્ષરાંકન ૯૫% 
જેટલું પૂર્ણ થયું છે. બાકી રહેલા પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે  
પરિયોજના ક્રમાંક ૪૦ હેઠળ પારસી કવિ અરદેશર ખબરદાર લિખિત રાષ્ટ્રભક્તિ ગીત  સંગ્રહ 
 "રાષ્ટ્રિકા" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. 



"ગુણવંતી ગુજરાત અમારી" જેવા ૭૪ જેટલા રાષ્ટ્ર ભક્તિ ગીતો આ પુસ્તકમાં વણાયેલા છે. 
ગુજરાતી ભાષાની આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી 
(લિંક) પર જઈ જોડાઈ શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE



આભાર.

_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to