મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "રાષ્ટ્રિકા" નું અક્ષરાંકન ૯૦% જેટલું પૂર્ણ થયું છે. બાકી રહેલા પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૪૧ હેઠળ પારસી કવિ અરદેશર ખબરદાર લિખિત પ્રભુ ભક્તિ ગીત સંગ્રહ "કલ્યાણિકા" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. ગુજરાતી ભાષાની આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો. https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE આભાર. સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
