પ્રિય વિકિમિત્રો,

આ અઠવાડિયે તમે વિકિમિડિઆનો ટેક ન્યૂઝલેટર ગુજરાતીમાં વાંચી શકશો. પહેલી
વારનો પ્રયત્ન હોવાથી આવતા અઠવાડિયે થોડોક વધુ સારો બને એવો પ્રયત્ન કરીશ
(અથવા રવિવારની સાંજ કેવી રહે છે, તેના પર આધાર છે ;)

જુઓ: https://meta.wikimedia.org/wiki/Tech/News/2014/18/gu

આભાર!

-- 
Kartik Mistry/કાર્તિક મિસ્ત્રી | IRC: kart_
{kartikm, 0x1f1f}.wordpress.com
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to