મિત્રો, 


વિકિસ્રોત પર પરિયોજના " તુલસી-ક્યારો" નું અક્ષરાંકન  ૯૫% જેટલું પૂર્ણ થયું છે 
અને તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૪૩ હેઠળ 
ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક નવલકથા "રા' ગંગાજળિયો"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય 
હાથમાં લઈએ છીએ. આ નવલકથા ૧૫મી સદીના  જુનાગઢના છેલ્લા રા' માંડળિક અને ગુજરાતમાં 
સુલતાનીયના ઉદય કાળને આવરી લેતી આ નવલકથા  છે. ગુજરાતી ભાષાની આ કૃતિ��
 �ે વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો 
છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%27_%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B



આભાર.



સુશાંત સાવલા 



_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to