મિત્રો,
વિકિસ્રોત પર ગત સહકાર્ય પરિયોજના - "ઈશુ ખ્રિસ્ત" નું અક્ષરાંકન પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૪૭ હેઠળ ઝવેરચંદ મેઘાણી લિખિત કાવ્ય સંગ્રહ "વેણીનાં ફૂલ" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કાવ્યો ધરાવતા આ કાવ્ય સંગ્રહને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો. https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B5%E0%AB%87%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AB%E0%AB%82%E0%AA%B2 આભાર. સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
