મિત્રો,


વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "નંદબત્રીશી" નું અક્ષરાંકન પૂર્ણ થયું 
છે.  આ સાથે  પરિયોજના ક્રમાંક ૫૬ હેઠળ કવિ દામેાદર ખુશાલદાસ બેટાદકર રચિત કાવ્ય 
સંગ્રહ  "સ્રોતસ્વિની"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. 



આ કાવ્ય સંગ્રહને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર 
જઈ જોડાઈ શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80



આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to