મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ દામોદર બોટાદકર રચિત કાવ્ય 
સંગ્રહ "સ્રોતસ્વિની" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૪-૦૩-૨૦૧૫ ના 
દિવસે ચાલુ થઈ અને ૧-૦૪-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ 
વૈષ્ણવ(અમદાવાદ), વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.



કવિ બોટાદકરનીની  કવિતાઓને કથાને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ 
પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to