મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "કુરબાનીની કથાઓ" ની ભૂલશુદ્ધિનું કાર્ય ૯૦% પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૫૮ હેઠળ કવિ દામેાદર ખુશાલદાસ બોટાદકર રચિત કાવ્ય સંગ્રહ "રાસતરંગિણી"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. આ કાવ્ય સંગ્રહને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો. https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A4%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BF%E0%AA%A3%E0%AB%80 આભાર. સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
