મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત કથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર - ૧" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૦-૦૮-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૧૪-૧૦-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર જે ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો. ગુજરાતી ભાષાની ખૂબ પ્રસિદ્ધિ પામેલી અને જેને આધારે ફિલ્મ તથા ટીવી ધારાવાહિક બનેલ છે તેવી આ સુંદર નવલકથાનો ભાગ ૧ વાંચવા આપ સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0_-_%E0%AB%A7 આભાર. સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
