મિત્રો,

    

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ન્હાનાલાલ કવિ રચિત રાસ સંગ્રહ 
"ન્હાના ન્હાના રાસ - ભાગ ૩" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૪-૦૯-૨૦૧૬ 
ના દિવસે ચાલુ થઈ અને ૧૮-૦૯-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ 
(અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), પ્રશાંત સુભાષચંદ્ર 
સાળુંકે, વિકાસભાઈ કૈલા(રાજકોટ), રવિ જોષી (ગોવા) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો ��
 �તો.

    

ત્રીજો ભાગ ઉમેરાતા ન્હાના ન્હાના રાસ શ્રેણીનો સંપુટ આ પુસ્તકથી પૂરો થાય છે.વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8_-_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AB%A9

    

આભાર. 

    

સુશાંત સાવલા

_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to