મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઇચ્છારામ દેસાઈ રચિત રાસ 
સંગ્રહ "શિવાજીની સૂરતની લૂંટ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના 
૧૮-૦૯-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૧૦-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ 
(જુનાગઢ), ધવલ વ્યાસ (લંડન), પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે અને સુશાંત (મુંબઈ)એ ભાગ 
લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત 
આપના સહભાગની સરાહના કરે છે

        

સુરત બંદરના પતન માટે કારણભૂત માનવામાં આવતી બિનાને આવરી લેતી આ કથા મોગલ કે મરાઠા 
ઇતિહાસમાં ઉણપ ધરાવતી માહિતી દર્શાવે છે.  



વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AB%82%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B2%E0%AB%82%E0%AA%9F

        

આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to