મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઇચ્છારામ દેસાઈ રચિત નવલકથા 
"સૌરષ્ટ્રની રસધાર" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૩-૧૧-૨૦૧૬ ના દિવસે 
ચાલુ થઈ અને ૦૩-૦૧-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ 
(જુનાગઢ), પૃત્વી વલ્લભ અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને 
આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે



તે સૌરાષ્ટ્રના ભાતીગળ રજવાડી ઇતિહાસ અને પ્રાચીન સમયના લોકજીવનને નાની નાની લોક 
કથાઓ દ્વારા આ પુસ્તકમાંવર્ણવાઈ છે.



વિકિસ્રોત પરની આ પુસ્તકની 
કડી:https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0_%E0%AB%A9



આભાર.



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to