મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત "સોરઠી
બહારવટીયા ભાગ ૧" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૫-૦૫-૨૦૧૭ ના દિવસે
ચાલુ થઈ અને ૧૯-૦૫-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ
(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને
વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
સોરઠના બહારવટીયા યુગનો ચિતાર આપતો આ ગ્રંથ ૩ ભાગમાં વહેંચાયલો છે જે તે યુગના
સમાજજીવનનો આછો ચિતાર પણ આપે છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0%E0%AB%80_%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE_-_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B
આભાર.
સુશાંત સાવલા_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu