મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "ઠગ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે.  આ 
સાથે પરિયોજના ક્રમાંક ૮૯ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત લેખન સંગ્રહ 'વેરાનમાં' 
ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. 

        

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Veranman.pdf



આભાર 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to