મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત વાર્તા
સંગ્રહ "વેરનમાં" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૬-૧૨-૨૦૧૭ ના દિવસે
ચાલુ થઈ અને ૨૦-૦૧-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), ધવલ વ્યાસ
(લંડન), સતિષચંદ્ર પટેલ (ભરૂચ), નિઝિલ શાહ (અમદાવાદ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો
હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના
સહભાગની સરાહના કરે છે
શ્રી ઝવેર્ચંદ મેઘાણીએ "વેરાનદશાના મારા એ મહાપ્રાણ સાથીઓ" તરીકે વર્ણવેલી તેમની
પ્રારંભિક કૃતિઓનું આ સંકલન છે. જેમાંથી વિશ્વ સાહિત્યને કૃતિઓ અને તેમના સર્જકોના
જીવનનઓ આછો ચિતાર મળે છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82
આભાર.
સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu