મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલ દેસાઈ રચિત લઘુ 
કથાસંગ્રહ "દીવડી" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૫-૦૬-૨૦૧૮ ના દિવસે 
ચાલુ થઈ અને ૨૧-૦૭-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અને સુશાંત 
(મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા 
બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે



વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%A1%E0%AB%80



આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to