મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલ દેસાઈ  રચિત લઘુ 
કથાસંગ્રહ "પત્રલાલસા" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના ૦૬-૦૭-૨૦૧૮ ના 
દિવસે ચાલુ થઈ અને ૦૩-૦૮-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત 
(મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા 
બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

        

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B8%E0%AA%BE

આભાર. 

        



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to