મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "નિરંજન" ની ભૂલશુદ્ધિનું કાર્ય ચાલુ છે.  આ સાથે 
પરિયોજના ક્રમાંક ૯૮ હેઠળ  શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી  સંપાદિત ગઝલ સંગ્રહ 
"ગુજરાતની ગઝલો"  ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ . 

        

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Gujaratni_Gazalo.pdf



આભાર 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to