મિત્રો, સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી કૃષ્ણલાલ ઝવેરી સંપાદિત ગઝલ સંગ્રહ "ગુજરાતની ગઝલો" (પૂર્ણ)ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૪-૦૮-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૪-૦૯-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે. આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અનંત રાઠોડ (હિંમત નગર) વ્યોમ (જુનાગઢ), શ્રુતિ શાહ અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B આભાર. સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
