મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સિદ્ધરાજ જયસિંહ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ 
થયું  છે.  આ સાથે પરિયોજના ક્રમાંક ૧૦૭ હેઠળ  મણિલાલ દ્વિવેદી રચિત અને ધીરુભાઈ 
ઠાકર સંપાદિત આત્મકથા  "મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત" ને સ્રોત પર 
ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ . 

        

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Atmavruttanta.pdf





આભાર 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to