મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા 
સંગ્રહ "સૌરાષ્ટ્રની રસધાર ૫" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના 
૧૯-૦૭-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૦૮-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), સઈદ શેખ (અમદાવાદ), 
હર્ષિલ (અમદાવાદ), અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. અનંત રાઠેડ (હિંમતનગર)એ 
પુસ્તક મેળવી અને સ્કેનિંગ કરી આપ્યું હતું. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને 
વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત સભ્યોના સહભાગની સરાહના કરે છે



વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://w.wiki/7Rt



આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to