મિત્રો,


વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સમરાંગણ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. 
આ સાથે પરિયોજના ક્રમાંક ૧૨૦ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત વિવેચન "પરકમ્મા" ને 
સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .



ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.



https://w.wiki/Gwo





આભાર



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to