મિત્રો, વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "પરકમ્મા" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતા નજીક છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૨૧ હેઠળ શ્રી રમણલાલ દેસઈ રચિત લઘુ કથા સંગ્રહ "હીરાની ચમક" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ . ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. https://w.wiki/LGs આભાર સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
