મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા સત્યની શોધમાં ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૦-૦૬-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૧૦-૦૭-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ), કોકિલા ગડા, કલ્પજ્ઞા અને વિજય બારોટ (વડોદરા) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

 

 

 

Sent from Mail for Windows 10

 

_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to