મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી વિકિસ્રોત પર ૨૬મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે.
ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા "નિરંજન" ને શ્રી મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે. https://w.wiki/trg આભાર સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
