મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "છેલ્લું પ્રયાણ" ની ભૂલશુદ્ધિનું 
કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૩૨ હેઠળ શ્રી મહાદેવભાઈ દેસાઈ રચિત 
ઐતિહાસિક તવારીખ "બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ" ને સ્રોત પર ચડાવવાનું 
કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://w.wiki/$QN

આભાર
સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to