મિત્રો,

આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી વિકિસ્રોત પર ૩૦ અને ૩૧ મું શ્રાવ્ય પુસ્તક 
(ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે.

ગાંધીજી લિખિત ચળાવળ ઇતિહાસ "દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ" ને 
મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી. મોર્ડન ભટ્ટના 
યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.  

પ્રથમ ખંડ - https://w.wiki/3B8h
દ્વિતીય ખંડ - https://w.wiki/3BkM

આભાર

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to