મિત્રો,

આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી વિકિસ્રોત પર ૩૩ અને ૩૪ મું શ્રાવ્ય પુસ્તક 
(ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે.

ઝવેરચંદ મેઘાણી લિખિત ઐતિહાસિક નવલકથા "ગુજરાતનો જય - ખંડ ૧ અને ૨" ને 
મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી. મોર્ડન ભટ્ટના 
યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.  

https://w.wiki/3XSF
https://w.wiki/3XSG

આભાર

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list -- wikipedia-gu@lists.wikimedia.org
To unsubscribe send an email to wikipedia-gu-le...@lists.wikimedia.org

Reply via email to