On Fri, Apr 25, 2014 at 7:01 PM, વિહંગ વ્યાસંગી <[email protected]> wrote: > 23000 articles in just two months? and how many users contributed? Even if > we assume that 100 users contributed everyday, this comes to approx 4 new > articles everyday...
વાસ્તવમાં આ એક બોટનું જ પરાક્રમ છે! જુઓ: https://ur.wikipedia.org/wiki/%D8%AE%D8%A7%D8%B5:%D8%B4%D8%B1%D8%A7%DA%A9%D8%AA%DB%8C%DA%BA/Shuaib-bot બીજો એક બોટ પણ સારું એવું પ્રદાન કરી રહ્યો છે. આ પરથી પ્રેરણા લઇ ગુજરાતી વિકિપીડિઆ ૧,૦૦,૦૦૦ નો આંકડો એકાદ મહિનામાં આરામથી પાર કરી શકે છે ;) -- Kartik Mistry/કાર્તિક મિસ્ત્રી | IRC: kart_ {kartikm, 0x1f1f}.wordpress.com _______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
