કાર્તિકભાઇ, એ માટે તો બોટની પણ જરૂર નથી. LibreOffice Writer થી હવે સીધા
Wikipediaમાં direct article post કરી જ શકાય છે.

આ માહીતી અને જરૂરી Technical Capabilities આપણી પાસે ઉપલબ્ધ હોવા છતા પણ આપણે
જ્યારે નવેમ્બર / ડીસેમ્બર માં ૨૦૦૦ નવા લેખ બનાવવાનું બીડું જડપ્યું ત્યારે
માનવ-શ્રમથી જ બનાવ્યા હતા.

એમની રીતે લેખ બનાવવાનો કોઇ અર્થ ખરો?


2014-04-25 20:38 GMT+05:30 Kartik Mistry <[email protected]>:

> On Fri, Apr 25, 2014 at 7:01 PM, વિહંગ વ્યાસંગી
> <[email protected]> wrote:
> > 23000 articles in just two months? and how many users contributed? Even
> if
> > we assume that 100 users contributed everyday, this comes to approx 4 new
> > articles everyday...
>
> વાસ્તવમાં આ એક બોટનું જ પરાક્રમ છે! જુઓ:
>
> https://ur.wikipedia.org/wiki/%D8%AE%D8%A7%D8%B5:%D8%B4%D8%B1%D8%A7%DA%A9%D8%AA%DB%8C%DA%BA/Shuaib-bot
> બીજો એક બોટ પણ સારું એવું પ્રદાન કરી રહ્યો છે. આ પરથી પ્રેરણા લઇ
> ગુજરાતી વિકિપીડિઆ ૧,૦૦,૦૦૦ નો આંકડો એકાદ મહિનામાં આરામથી પાર કરી શકે
> છે ;)
>
> --
> Kartik Mistry/કાર્તિક મિસ્ત્રી | IRC: kart_
> {kartikm, 0x1f1f}.wordpress.com
>
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to