મિત્રો,


વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર" ની 
ભૂલશુદ્ધિનું કાર્ય ૯૦% પૂર્ણ થયું છે.  આ સાથે  પરિયોજના ક્રમાંક ૬૦ હેઠળ 
ગાંધીજીના લખાણોનું સંકલન "ગાંધીજીનો અક્ષરદેહ ખંડ ૧"(A)ને સ્રોત પર ચડાવવાનું 
કાર્ય હાથમાં લઈએ છીએ.



ગાંધીજીનો અક્ષર દેહ આ સંકલન લગભગ ૫૦થી વધુ દળદાર  પુસ્તકો ધરાવે છે. આથી તેમને 
વ્યવસ્થાપનની સગવડતા ખાતર નાના નાના ખંડોમાં વિભાજીત કર્યા છે. 



આ પરિયોજનામાં જોડાવા માટે નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકાશે. 





https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Gandhiji_No_Akshar_Deh_Vol.1A.pdf



આભાર 



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to