મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શારદા મહેતા રચિત જીવન ચરિત્ર 
"ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના 
૦૧-૦૫-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૨૫-૦૫-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં 
અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર જે ઠાકર, સતિષચંદ્ર (ભરૂચ) અને સુશાંત 
(મુંબઈ) એ ભાગ લીધો.



બ્રિટેનમાં અને ત્યાર બાદ સમગ્ર વિશ્વમાં નર્સીંગના કાર્યને પદ્ધતીસર બનવનાર 
ફ્લૉરેન્સ નાઇટિંગેલ એક મહાન વ્યક્તિત્વ હતાં તેમના જીવનની આછેરી ઝલક આ 
પુસ્તકમાંથી મળે છે. આવા પ્રબળ વ્યક્તિત્વના જીવન ચરિત્રનું આલેખન પણ 
ગુજરાતીભાષાના પ્રથમ મહિલા પોસ્ટ ગ્રેજ્યુએટ્સમાંના એક  એવા "શારદા મહેતા"એ કર્યું 
છે. 



ફ્લોરેન્સ નાઇટેંગલના ત્યાગ અને નેતૃત્વ આદુ ગુણોનો ચિતાર આપતા આ જીવન ચરિત્રને 
વાંચવા આપ સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%89%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8_%E0%AA%A8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8_%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0



સુશાંત સાવલા





_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to