મિત્રો,



વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સવિતા-સુંદરી," ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને 
આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૭૫ હેઠળ ઝવેરચંદ મેઘાણીરચિત કથાસંગ્રહ 
'સૌરાષ્ટ્રની રસધાર ૩'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.



ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF:Rasdhar_3_A.pdf



આભાર



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to