મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઇચ્છારામ દેસાઈ રચિત નવલકથા
"ગંગા - એક ગુર્જર વાર્તા" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૭-૧૦-૨૦૧૬
ના દિવસે ચાલુ થઈ અને ૨૪-૧૧-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ
(જુનાગઢ), રવિ જોષી (ગોવા) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ
આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
તે સમયના સમાજમાં આદર્શ કુટુંબ કેમ નિર્માણ થાય તેવા ઉદ્દેશ સાથે આ કથા રચાયેલી છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની
કડી:https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE_-_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE
આભાર.
સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu