મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ડો રમજી રચિત અને નારાયણ વિશનજી 
ઠક્કુર અનુવાદિત કથા "વીરક્ષેત્રની સુંદરી"ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ 
પરિયોજના ૦૭-૦૪-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૨૫-૦૪-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત 
(મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા 
બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

        

ઈ. સ. ૧૯૧૪મઆં રચાયેલું આ પુસ્તક વ્યભિચારના માઠા પરિણામોથી યુવા સમાજને અવગત 
કરાવતો એક સુંદર પ્રયાસ છે. 



વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%80



        

આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to