મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સાર-શાકુંતલ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને 
આરે છે.  આ સાથે  પરિયોજના ક્રમાંક ૮૨ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી  રચિત લોકકથા 
સંગ્રહ 'સોરઠી બહારવટીયા - ભાગ પહેલો'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. 

        

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ  નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Sorathi_Baharvatiya-1.djvu

        

આભાર 

        

સુશાંત સાવલા

_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to