મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલ દેસાઈ  રચિત લઘુ 
કથાસંગ્રહ "કામ્ચન અને ગેરુ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના 
૧૪-૦૫-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૦૬-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), 
વ્યોમ(જુનાગઢ), પ્રકાશકુમાર કોરટ અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો 
ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે 
છે

        

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%A8_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AB%81



આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to