Thanks for Compliment...
Please anyone help for More Contribution...

Regards,
Prakashkumar Korat(Surat)

On Thu, 21 Jun 2018, 7:39 a.m. sushant savla, <[email protected]>
wrote:

> મિત્રો,
>
> સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલ દેસાઈ રચિત લઘુ
> કથાસંગ્રહ "કામ્ચન અને ગેરુ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના
> ૧૪-૦૫-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૦૬-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
>
> આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી),
> વ્યોમ(જુનાગઢ), પ્રકાશકુમાર કોરટ અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના
> સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની
> સરાહના કરે છે
>
> વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
>
>
> https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%A8_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AB%81
>
> આભાર.
>
> સુશાંત સાવલા
> _______________________________________________
> Wikipedia-gu mailing list
> [email protected]
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
>
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to