મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "પુરાતન જ્યોત" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું 
છે.  આ સાથે પરિયોજના ક્રમાંક ૧૦૧ હેઠળ   શ્રી 

ઝવેરચંદ મેઘાણી રચિત વાર્તા સંગ્રહ   "પ્રતિમાઓ"    ને સ્રોત પર ચડાવવાનું કાર્ય 
હાથમાં લઈએ છીએ . 

        

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%

E0%AA%BE:Pratimao.pdf

આભાર 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to