મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત વાર્તાસંગ્રહ "પ્રતિમાઓ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૩-૧૨-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૦૭-૦૧-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે. આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), પ્રશાંત સાળુંકે (વડોદરા)અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%93 આભાર. સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
