મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી પ્રફુલ્લ રાવલ રચિત રચિત્રકથા 
"જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના 
૧૨-૦૨-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૧૬-૦૨-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વિજય બારોટ 
(વડોદરા), અનંત રાઠોડ (હિમ્મત નગર)અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો 
ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે 
છે

        

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%9C%E0%AA%AF%E0%AA%AD%E0%AA%BF%E0%AA%96%E0%AB%8D%E0%AA%96%E0%AB%81



આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to