મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ" ની ભૂલશુદ્ધિનું 
કાર્ય પૂર્ણ  થયું  છે.  આ સાથે પરિયોજના ક્રમાંક ૧૦૬ હેઠળ  જયભિખ્ખુ રચિત 
ઐતિહાસિક નવલકથા   "સિદ્ધરાજ જયસિંહ" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ 
. 

        

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Siddharaj_Jaysinha.pdf





આભાર 

        

સુશાંત સાવલા

_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to