મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી સઈદ શેખ રચિત માહિતી પુસ્તિકા
"મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ
પરિયોજના ૦૯-૦૫-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૨૮-૦૫-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), સઈદ શેખ (અમદાવાદ),
જયેશ ગોહેલ (અમદાવાદ), અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને
આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: https://w.wiki/4QQ
આભાર.
સુશાંત સાવલા_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu