મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો" ની 
ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું  છે.  આ સાથે પરિયોજના ક્રમાંક ૧૧૩ હેઠળ  ડૉ દીપક 
ભાનુશંકર ભટ્ટ  રચિત પુસ્તિક "ગુજરાતી નાટ્યવિવેચન" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય 
હાથમાં લઈએ છીએ . 

        

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://w.wiki/4QP





આભાર 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to