મિત્રો,


આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર એક વધુ નવું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) 
ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે. 



ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા તુલસી-ક્યારોને શ્રી મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની 
લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.  



https://w.wiki/5iS



આભાર



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to