મિત્રો,


આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર એક વધુ નવું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) 
ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે. 



ઝવેરચંદ મેઘાણી લિખિત લોકકથા સંગ્રહ સૌરાસ્ષ્ટ્રની રસધાર ૪ ને શ્રી મોર્ડન ભટ્ટના 
ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત 
સરાહના કરે છે.  



https://w.wiki/6Fq



આભાર



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to