મિત્રો,


આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર ૧૮મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ 
કરવાવામાં આવ્યું છે. 



નંદશંકર મહેતા લિખિત નવલકથા "કરણ ઘેલો" ને શ્રી મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની 
લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.  



https://w.wiki/MFY



આભાર



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to