મિત્રો,


આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર ૧૧મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ 
કરવાવામાં આવ્યું છે.



ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા વેવિશાળ ને શ્રી મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક 
પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.



https://w.wiki/6e$



આભાર



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to